પાલઘર, તા. 14 (પીટીઆઈ): વસઈ-નાલાસોપારા લિંક રોડ ઉપર મંગળવારે મધરાતે 14 માળની ઈમારતમાં ભયાનક આગ ફાટી નીકળતાં બે મહિલાનાં મોત થયાં હતાં અને અન્ય છ જણ ઘાયલ થયા હતા. વસઈ-વિરાર મહાનગરપાલિકાના અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું કે નાલાસોપારા-વસઈ લિંક રોડ ઉપર આવેલા......