• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

તિરંગા સાથે શુક્રવારે દિલ્હીના કનોટ પ્લેસ પહોંચવા દીપકેની હાકલ

કોકરોચ નેતાઓની ધરપકડને લોકતંત્રની હત્યા ગણાવતા તમામ વિપક્ષી દળ

નવી દિલ્હી, તા.14: મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરોધી આંદોલન મધ્યે રાજધાની દિલ્હીમાં જંતર-મંતરને અધિકૃત પ્રદર્શન સ્થળમાંથી બાકાત કરી નાખવામાં આવતાં મામલો વધુ બિચકી ગયો છે. જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે અઘોષિત કરવામાં આવ્યા બાદ કોકરોચ જનતા પાર્ટીનાં કાર્યકર સૌરવ દાસ અને આશુતોષ......