• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ગુજરાતી સુમો પહેલવાન હેતલ દવે પરથી પ્રેરિત `સુમો દીદી'

સ્પોર્ટ્સ બાયોપિક સુમો દીદી ભારતની પ્રથમ મહિલા સુમો પહેલવાન હેતલ દવેના અસાધારણ જીવન પર આધારિત છે. જ્યોતિ દેશપાંડે, આકાશ ચાવલા, અરુણવ સેનગુપ્તા અને અમિત ચંદ્રા દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન જયંત રોહતગીએ કર્યું છે. આ ફિલ્મમાં ચૈતન્ય શર્મા સાથે શ્રીયમ ભગનાની મુખ્ય ભૂમિકામાં છે અને તે 23મી....