ચાર દિવસમાં રૂપિયો 171 પૈસા સુધાર્યો
મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો બુધવારે 19 પૈસા મજબૂત થઈને પ્રતિ ડૉલર 95.17ના પ્રોવિઝનલ સ્તરે બંધ રહ્યો હતો. આ સાથે રૂપિયામાં સતત ચોથા સત્રમાં સુધારો નોંધાયો હતો. ટૂંકા ગાળામાં ડૉલરની માગ ઘટાડવા અને રૂપિયા સામેની સટ્ટાકીય પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા ભારતીય રિઝર્વ બૅન્ક.....