• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

તહેવારોમાં મોંઘવારીનો આકરો ડૉઝ

રેસ્ટોરાંમાં જમવાનું આવતા અઠવાડિયાથી મોંઘું પડશે

શાકભાજી અને અનાજ-કઠોળના ભાવ વધતા સામાન્ય જનતા પરેશાન

મુંબઈ, તા. 14 : નવરાત્રિ દરમિયાન શાકભાજીના ભાવ વધારાને કારણે સામાન્યજનોનું આર્થિક ગણિત બગડયું છે. તહેવારો દરમિયાન વધેલી માગ અને ઘટેલી આવકની અસર બજારભાવ ઉપર થઈ રહી છે અને છૂટકબજારમાં ગ્રાહકોને મોંઘવારીના આંચકા લાગી રહ્યા છે. રાજ્યમાં દુકાળની પરિસ્થિતિના પગલે અનાજ-કઠોળનું ઉત્પાદન......