• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

વિવાદાસ્પદ રનઆઉટ ઉપર તિલક વર્માએ મૌન તોડયું

નવી દિલ્હી, તા. 14 : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઇન્દોરમાં રમાયેલા ત્રીજા ટી20 મેચમાં તિલક વર્મા જે રીતે આઉટ થયો હતો તેના ઉપર ખૂબ ચર્ચા થઈ હતી. તિલક વર્માની આલોચના પણ થઈ હતી અને વેસ્ટ ઇન્ડિઝની ટીમની ખેલ ભાવના ઉપર થોડા સવાલ ઉઠયા હતા. જો કે ભૂલ ભારતીય બેટ્સમેનની વધારે છે કારણ કે ક્રિકેટનો.....