• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

રામલીલા મંડળોને આવશ્યક સુવિધા આપવા લોઢાની માગ

મુંબઈ, તા. 14 : મુંબઈમાં વિવિધ સ્થળે યોજાતી રામલીલાના કાર્યક્રમોને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વિનંતી મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ મુંબઈ પાલિકાના આયુક્ત અશ્વિની ભિડેને કરી છે. મંગલપ્રભાત લોઢા અને રામલીલા મંડળોના આયોજકોની રજૂઆત સાંભળ્યા પછી આયુક્ત અશ્વિની.....