મુંબઈ, તા. 14 : મધ્ય રેલવે દ્વારા અનઅધિકૃત મુસાફરી અટકાવવા અને નિયમિત મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કલ્યાણ રેલવે સ્ટેશને એક ખાસ ટિકિટ ચાકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કમર્શિયલ અૉફિસરના કુશળ માર્ગદર્શન હેઠળ અભિયાન દરમિયાન માન્ય ટિકિટ વિના કે અયોગ્ય ટિકિટ સાથે મુસાફરી....