• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

દેહવ્યાપારનું ગેરકાયદે નેટવર્ક : વૉન્ટેડ મહિલા આરોપી ગોવાથી ઝડપાઈ

મુંબઈ, તા. 14 : પોલીસે અનૈતિક દેહવ્યાપારના ગેરકાયદે નેટવર્ક સામે કડક વલણ અપનાવીને ખાર પોલીસ મથકમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ મહિલા આરોપીને ઉત્તર ગોવાના અંજુના વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે ફરાર આરોપીઓ સામે ગાળિયો વધુ મજબૂત.....