• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ચોથી ટી-20માં વિન્ડિઝની જીત : શ્રેણી રોમાંચક વળાંકે

શાઈ હોપની સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝના 247 રન : ભારત 223માં અૉલઆઉટ, કીમો પોલની પાંચ વિકેટ : 17મી અૉક્ટોબરે નિર્ણાયક ટક્કર

હૈદરાબાદ, તા. 14 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલા શ્રેણીના ચોથા ટી20 મેચમાં કેરેબિયન ટીમે શાઈ હોપની દમદાર સદીની મદદથી 247 રન કર્યા હતા. જેની સામે ભારતીય ટીમ 19.4 ઓવરમાં 223 રને ઓલઆઉટ થઈ હતી અને હારનો સામનો કરવો પડયો હતો. શાઈ હોપ બાદ બોલિંગમાં વિન્ડિઝ તરફથી કીમો પોલ......