• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

તમામ આવક જૂથોમાં બાળકોની સ્થૂળતાની સમસ્યા

મુંબઈ, તા. 14 : તાજેતરના અપડેટ થયેલા `નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ-6)ના આંકડા ભારતમાં સ્થૂળતાના વધતા પ્રમાણને દર્શાવે છે, ત્યારે મુંબઈની એક હૉસ્પિટલના અનુભવ બાળકો અને કિશોરોમાં આ સમસ્યા અંગેની વધતી ચિંતાને......