• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

પંજાબમાં નશાવિરોધી કાર્યકર્તાની હત્યા; આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો

ચંડીગઢ, તા. 14 : પંજાબના માનસા જિલ્લામાં નશાના ગેરકાયદે વેપાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર કાર્યકર્તા પરાવિંદર સિંહ ઝોટાની હત્યાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા અહેવાલો મુજબ, એક મેડિકલ સ્ટૉર સંચાલક અશ્વિની કુમાર સાથે ઝોટાને નશાકારક પદાર્થોના વેચાણ અંગે ઉગ્ર.....