• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

એફડીઆઈ હેઠળ સૌથી મોટો સોદો : ફેરફેક્સ રૂા. 52,878 કરોડમાં આઈડીબીઆઈ બૅન્ક ખરીદશે

સરકાર અને એલઆઇસીનો સંયુક્ત 34 ટકા હિસ્સો યથાવત્ રહેશે

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે આઈડીબીઆઈ બૅન્કમાં બહુમતી હિસ્સાના વેચાણને મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કૅબિનેટની સમિતિએ કૅનેડાના ફેરફેક્સ જૂથની પેટાકંપની ફેરફેક્સ ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સની કંપનીને આઈડીબીઆઈ બૅન્કનો 60.72 ટકા......