• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

દિવાળી પહેલાં ખેડૂતોને રૂા. 5000ની સહાય : ફડણવીસ

મહારાષ્ટ્રનો 85 ટકા હિસ્સો દુષ્કાળગ્રસ્ત

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : મહારાષ્ટ્રએ વધુ 40 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે તેથી હવે રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત તાલુકાની સંખ્યા 40 ઉપર પહોંચી છે. આ સાથે રાજ્યના 85 ટકા વિસ્તારો દુષ્કાળગ્રસ્ત જાહેર થયા છે ઉપરાંત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દિવાળી પૂર્વે પ્રારંભિક મદદરૂપે ખેડૂતોના બૅન્કનાં ખાતાંમાં રૂા. 5000ની મદદ.....