• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

શાર્ક ટેન્ક ઈન્ડિયા-6નું `યંગ ફાઉન્ડર્સ સ્પેશિયલ' માટે રજિસ્ટ્રેશન શરૂ

કેટલાક સૌથી મોટા વિચારોની શરૂઆત નાનામાં નાના ક્લાસ રૂમમાંથી થાય છે. શાળાના પ્રોજેક્ટ્સ અને સ્કેચથી લઈને ક્રાંતિકારી નવીનતાઓ (ઈનોવેશન્સ) સુધી, ઉદ્યોગસાહસિકતાની મહત્ત્વાકાંક્ષા માટે ઉંમરની કોઈ સીમા હોતી નથી. શાર્ક ટેન્ક ઈન્ડિયા-6ના ભાગરૂપે, `યંગ ફાઉન્ડર્સ સ્પેશિયલ' માટે હવે રજિસ્ટ્રેશન.....