ઔઝાર, પ્યાર કિયા તો ડરના કયા, હેલો બ્રધર, મૈંને દિલ તુજકો દિયા, જય હો અને ફ્રીકી અલી જેવી ફિલ્મ બનાવનાર સોહેલ ખાનની આગામી ફિલ્મ શેર ખાન હશે કેમ કે તે છેલ્લા એક દાયકાથી આ ફિલ્મ પર કામ કરી રહ્યો છે. પરંતુ હાલમાં તેણે આ પ્રૉજેકટ બાજુ પર મૂકીને કૉમેડી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે જેમાં…..