• શુક્રવાર, 09 મે, 2025

મ્યુઝિકલ ડ્રામા `હૈ જુનૂન- ડ્રીમ, ડૅર, ડૉમિનેટ'માં યુવાનોના જુસ્સાનું નિરુપણ

મુંબઈની એન્ડરસન કૉલેજની પાશ્વાદ્ભુ ધરાવતા મ્યુઝિકલ ડ્રામા હૈ જૂનુન- ડ્રીમ, ડૅરડ ડૉમિનેટમાં યુવાનોની મહત્ત્વાકાંક્ષા, હોટ અને સ્વની શોધની વાર્તા છે. આ સીરિઝમાં સંગીત અને ડાન્સની જમાવટ છે અને તેમાં નવોદિતોનું સફળ આર્ટિસ્ટો સાથે મિલન થાય છે. મુંબઈની કૉલેજના મ્યુઝિક ક્લબમાં વિદ્યાર્થીઓ કુશળતા.....

ઇ-પેપરના નવા શુલ્ક