• રવિવાર, 18 મે, 2025

શાહરુખ ખાનની `કિંગ'માં અરશદ વારસી પ્રવેશ્યો

હાલમાં અભિનેતા શાહરુખ ખાન વિવિધ કારણસર ચર્ચામાં જોવા મળે છે. તેની ફિલ્મ કિંગમાં દીકરી સુહાના પણ છે અને હવે આ ફિલ્મમાં અરશદ વારસીની એન્ટ્રી થઈ છે. અરશદ કિંગમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે, તેના પાત્ર વિશે વિગતો બહાર પડી નથી પણ શાહરુખ સાથે અરશદને જોવા માટે ચાહકો....