• શુક્રવાર, 09 મે, 2025

મકાઉ કૉમેડી ફેસ્ટિવલમાં આમિર ખાનનું સમ્માન કરાયું

મિસ્ટર પરફેકશનિસ્ટ તરીકે જાણીતો આમિર ખાન બૉલીવૂડનો પ્રભાવશાળી કલાકાર છે. માત્ર ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેના કરોડો ચાહકો છે. તેમની ફિલ્મો સરહદ પાર પણ સફળ રહી છે અને આ કારણે તે ગ્લોબલ આઈકન બની ગયો છે. હાલમાન્મકાઉ કૉમેડી ફેસ્ટિવલમાં....

ઇ-પેપરના નવા શુલ્ક