છેલ્લાં ચાર વર્ષથી હૃદયસ્પર્શી વાર્તા અને ઉત્તમ અભિનયથી દર્શકોને જકડી રાખનારી ઝી ટીવીની સિરિયલ ભાગ્યલક્ષ્મીના ‘િરશીમી’નો જાદુ હંમેશા રહેશે. 1350થી પણ વધુ એપિસોડ સાથેના આ શોએ દેશભરના લાખો લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું છે. નસીબ, સ્થિતિસ્થાપક્તા તથા પ્રેમની આસપાસ.....