લાગણીસભર વાર્તા ધરાવતી સ્ટાર પલ્સની સિરિયલ પંડયા સ્ટોર હવે રોજ સવારે 11.30 વાગ્યે ફરીથી પ્રસારિત થાય છે. સિરિયલમાં શિવા પંડયાની ભૂમિકા ભજવતી અભિનેત્રી કંવર ઢિલ્લોને આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, આ સિરિયલ ફરી એકવાર લોકો સાથે જોડાશે તે વાતે હું ખુશ છું. કેટલાય એવા લોકો છે જેમણે આ સિરિયલ જોઈ નથી એટલે….