ઝી ટીવીની સિરિયલ જગધાત્રીમાં અભિનેત્રી સોનાક્ષી બત્રા જોરદાર ઍક્શન અને સ્ટન્ટ દૃશ્ય ભજવીને પોતાને પુરવાર કરશે. તે એવી યુવતીની ભૂમિકા ભજવે છે જે ઘરમાં દબાયેલી અને ગભરુ હોય છે, પરંતુ હકીકતમાં તે ગુના સામે લડતી ગુપ્ત એજન્ટ હોય છે અને નીડર બની બધાની સામે લડે છે. એક તરફ તે પ્રેમ શોધી રહી છે અને…..