• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

રાજામૌલીનો ખલનાયક `કુંભા' હૉલીવૂડ વિલનનું હાઈબ્રિડ વર્ઝન

એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મ `વારાણસી'માં અભિનેતા પૃથ્વીરાજ સુકુમારનનો ફર્સ્ટ લૂક રજૂ કરાયો છે. આ ફિલ્મમાં મુખ્ય જોડી મહેશબાબુ અને પ્રિયંકા ચોપરાની છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન ખલનાયક કુંભાના પાત્રમાં છે. 15મી નવેમ્બરે હૈદરાબાદમાં આ ફિલ્મની લૉન્ચ ઈવેન્ટ છે. આથી રાજામૌલીએ અઠવાડિયા પહેલાં ફિલ્મનો…..