• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ઝાયેદ ખાને માતા ઝરીન ખાનના હિન્દુ વિધિથી અંતિમ સંસ્કાર કર્યા

બૉલીવૂડના અભિનેતા સંજય ખાનની પત્ની, ઝાયેદ અને સુઝેન ખાનની માતા ઝરીન કતરકનું 81 વર્ષની વયે લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ઝરીનના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિથી કરાયાં હતાં. દીકરા ઝાયેદે જનોઈ પહેરીને દોણી ઉપાડી હતી તથા મુખાગ્નિ આપ્યો હતો. ઝરીન લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીથી પીડાતી…..