• ગુરુવાર, 07 મે, 2026

સમકાલીન કલાકારોનાં ચિત્રોનું સમૂહ પ્રદર્શન ‘ઉત્સૃજીઃ એનએન્સિયન્ટ વૅ અૉફ કૉમ્યુનિકેશન’

1991માં સ્થપાયેલી સંસ્થાઉત્સૃજી સત્સંગના નેજા હેઠળ દસ ભારતીય કલાકારોની કલાનું પ્રદર્શન ઉત્સૃજી : એનએન્સિયન્ટ વૅ અૉફ કૉમ્યુનિકેશન જહંગીર આર્ટ ગેલેરીમાં 11મી મે સુધી જોવા મળશે.  આ આ પ્રદર્શન જીવંત અનુભવો અને સાંસ્કૃતિક સ્મૃતિઓ.......