• બુધવાર, 06 મે, 2026

દિલ્હી સામે ચેન્નઈ સુપર કિંગ આઠ વિકેટે વિજયી

સંજુ સેમસનના ધમાકેદાર 87 રન

અમારા પ્રતિનિધિ તરફથી 

નવી દિલ્હી, તા. 5 : ઈન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હીમાં રમાયેલી 48ની મૅચમાં ચેન્નઈ સુપર કિંગે દિલ્હી કૅપિટલ્સનો આઠ વિકેટે પરાભવ કર્યો હતો. દિલ્હી કૅપિટલ્સે નિર્ધારિત 20 અૉવરમાં સાત વિકેટે કરેલા 155 રનના.....