• બુધવાર, 06 મે, 2026

લૂંટના આરોપીનો ઓળખના પુરાવાના અભાવે છુટકારો

થાણે, તા. 5 (પીટીઆઈ) : શહેરના ઠાકુર્લી વિસ્તારમાં ઓક્ટબર 2022 માં એક મહિલાના ગળાની ચેઇનની લૂંટ કરવાના કેસમાં થાણે જિલ્લાની વિશેષ અદાલતે 43 વર્ષીય આધેડને ઓળખના વ્યાજબી પુરાવાના અભાવે છોડી.....