• બુધવાર, 06 મે, 2026

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ચોખ્ખો નફો 41.65 ટકા વધ્યો

મુંબઈ, તા. 5 : મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર (એમએન્ડએમ) એ માર્ચ 2026માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 41.65 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. કંપનીનો નફો વધીને રૂ. 4667.57......