• બુધવાર, 06 મે, 2026

મેન્ટલ બ્રેક બાદ બાબિલ ખાન ફરી સેટ પર

અભિનેતા બાબિલ ખાન મેન્ટલ બ્રેક લીધા બાદ ફરી સેટ પર પહોંચી ગયો છે. પ્રમાણિકતા, કૃતજ્ઞતા અને જનૂનપૂર્વક કામ કરવામાં માનતા બાબિલે આ સંદર્ભે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકીને હૃદયસ્પર્શી સંદેશ......