• બુધવાર, 06 મે, 2026

જરૂરથી વધુ પ્રયોગ કરવાથી બુમરાહ નિષ્ફળ : ગાવસ્કર

જસપ્રિતને બ્રેક આપવાની જરૂર

નવી દિલ્હી, તા.5 : ટીમ ઇન્ડિયાનો સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ આઇપીએલની વર્તમાન સીઝનમાં સતત સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. બુમરાહની નિષ્ફળતા મુંબઇ ઈન્ડિયન્સને ભારે પડી રહી છે. તેણે 10 મેચમાં માત્ર 3....