• બુધવાર, 06 મે, 2026

તામિલનાડુમાં ગઠબંધનની ગણતરી શરૂ : થલપતિનું કૉંગ્રેસ સાથે જોડાણ શક્ય

નવી દિલ્હી, તા.5 : તમિલનાડુમાં ઐતિહાસિક રાજકીય પરિવર્તન જોવા મળી રહ્યું છે. થલપતિ વિજયનાં પક્ષ ટીવીકેને સૌથી વધુ જનસમર્થન તો મળ્યું છે પણ વિધાનસભા ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી......