• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

જામિયા મિલિયા યુનિ.ની દીવાલો ઉપર આઝાદ કાશ્મીરના નારા

નવી દિલ્હી, તા. 23 : દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં દીવાલો ઉપર વિવાદાસ્પદ અને વાંધાજનક નારાઓ લખવામાં આવ્યા હતા. કાશ્મીર અને શરજીલ ઈમામને આઝાદ કરવા અને આરએસએસ, એબીવીપી તેમજ વીસી વિરૂદ્ધ નારા લખાયા હતા. આ હરકતનો એબીવીપી દ્વારા આકરો વિરોધ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ