સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું કરી કેન્દ્ર સરકારની કબૂલાત : દર્દીઓને ખર્ચથી ઘણી વધુ કિંમત ચૂકવવી પડે છે,
નફાના
મોટા ગાળવા નાથવા પગલાં લેવાશે
નવી દિલ્હી, તા. 23 : દેશભરની હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીની દવા કરવા સાથે તેનાં ગજવાની પણ ચીરફાડ કરાતી હોવાની રાવો ચોમેર ઊઠતી રહે છે. આવી હકીકતને સ્વીકારતાં કેન્દ્ર સરકારે દર્દીઓ પાસેથી વધુ પડતા પૈસા વસૂલતી હોસ્પિટલો પર કાર્યવાહીની.......