પેટાચૂંટણીમાં સુનેત્રા પવારનો વિક્રમી વિજય બાદ બેનરની ચર્ચા
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 5 : વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના અવસાન પછી વર્ષ 1985માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 542 બેઠકોમાંથી કૉંગ્રેસને અત્યાર સુધીની સહુથી વધુ એટલે કે 415 બેઠકો મળી હતી. લગભગ એ જ રીતે રાષ્ટ્રવાદી......