જિતેશ વોરા તરફથી
મુંબઈ, તા. 23 : મીરા-ભાયંદરમાં ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા અને શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક વચ્ચેની રાજકીય ખેંચતાણ હવે પત્રકારત્વને પણ અસર કરી રહી છે. વિવિધ મુદ્દાઓ પર વારંવાર યોજાતી પત્રકાર પરિષદોથી સ્થાનિક પત્રકારો પર કામનું ભારણ વધે છે અને તેમનો સમય વ્યર્થ.......