• બુધવાર, 06 મે, 2026

શિક્ષકોને ચૂંટણી યાદીનાં કામનું દબાણ કરવા સામે પાલિકા કમિશનરને ફરિયાદ

મુંબઈ, તા. 5 : ચૂંટણી યાદીની પુનર્રચનાના કામ માટે ખાનગી અનુદાનિત શાળાના શિક્ષકો પર દબાણ નાખવામાં આવી રહ્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે અને એ બાબતે ગોરેગામની ‘ધ શિક્ષણ મંડળસંસ્થાએ પાલિકા કમિશનરને.....