• બુધવાર, 06 મે, 2026

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની પાંચમી સિઝનમાં ‘ઈન્ડિયાવાલા ડાન્સ’

સોની એન્ટરટેઈમેન્ટ પર ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની પાંચમી સિઝન નવમી મેથી દર શનિ-રવિ રાતે નવ વાગ્યે જોવા મળશે. આ વખતે ઈન્ડિયાવાલા ડાન્સની થીમ પર નૃત્યની ઉજવણી કરાશે અને તેમાં જાવેદ......