અટલ સેતુના કનેક્ટરના નિર્માણ સમયે મજૂરનું મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : અટલ સેતુ સાથે જોડવાની લિન્કના શિવડી-વરલી એલિવેટેડ કનેક્ટર પ્રોજેક્ટના બાંધકામ સમયે પરેલમાં કેઈએમ હૉસ્પિટલ પાસે 19 વર્ષના મજૂરના મૃત્યુ અંગેની જાણ કરવાના ફરજિયાત નિયમો અને સલામતી.....