• ગુરુવાર, 07 મે, 2026

ગ્રાહકોની સુવિધા માટે મહાવિતરણની વૉટ્સઍપ સર્વિસ શરૂ

મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રમાં વીજ વિતરણ કરતી મહાવિતરણ કંપનીએ તેના વીજ ગ્રાહકો માટે વ્હૉટ્સઍપ સેવા શરૂ કરી છે. આ માધ્યમથી વીજબિલ જોવું, ભરવું, ફરિયાદ નોંધાવવી તેમજ નવા કનેક્શનની અપડેટ મેળવવા જેવી....