• ગુરુવાર, 07 મે, 2026

ધડાકા પછી પંજાબમાં રાજકીય વિવાદની આગ

નવી દિલ્હી,તા.6 : પંજાબમાં થયેલા બે બોમ્બ ધડાકાનાં રાજકીય પડઘા વિસ્ફોટથી વધુ પ્રચંડ બની ગયા છે. પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માને આ હુમલાનું આળ ભાજપ ઉપર નાખીને મોટો રાજકીય વિવાદ.....