• મંગળવાર, 25 જૂન, 2024

કડક સુરક્ષા વચ્ચે શૂટ થશે આલિયાની સ્પાય ફિલ્મ

યશરાજ ફિલ્મ્સની આલિયા ભટ્ટ અભિનીત સ્પાય યુનિવર્સની અન્ટાઈટલ્ડ ફિલ્મ છાશવારે ચર્ચામાં રહેતી હોય છે. આલિયાની કારકિર્દીની પહેલી મોટી ઍક્શન થ્રિલર ફિલ્મમાં શારવરી વાઘ, અનિલ કપૂર અને બૉબી દેઓલ દમદાર ભૂમિકાઓ ભજવતા જોવા મળશે. સેટ પરથી સોશિયલ મીડિયા પર વાયરલ...

ઇ-પેપરના નવા શુલ્ક