• શનિવાર, 19 એપ્રિલ, 2025

ભાષણ કરતાં ડૉ. આંબેડકરના દર્શન મહત્ત્વના : શિંદે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : દાદરના ચૈત્યભૂમિમાં ભાષણ આપનારા નેતાઓમાં નામ ન હોવાને મામલે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ભાષણ કરતાં વધુ મહત્ત્વનું છે બાબાસાહેબ આંબેડકરના દર્શન. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. મહાયુતિમાં વિવાદ ચાલી રહ્યો હોવાના પ્રશ્નના…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ