• શનિવાર, 19 એપ્રિલ, 2025

ઘરમાં ઘૂસીને મારશું એવા વૉટસએપ મેસેજથી સલમાનને ફરી ધમકી

પોલીસે સલામતી વધારી તપાસ શરૂ કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને વધુ એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વર્લી સ્થિત પરિવહન વિભાગના અજાણ્યા શખ્સ દ્વારા વોટ્સએપ મેસેજ પર ખાનને ધમકી અપાઈ હતી. સલમાનને સોમવારે મળેલા મેસેજમાં લખ્યું છે કે, ઘરમાં ઘૂસીને મારશું. કારને ઉડાવી દઈશું. આ ધમકી મળતાં જ હડકંપ મચી…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ