• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ચણ વિના મરી રહ્યા છે હજારો કબૂતરો

બૉમ્બે હાઈ કોર્ટની કડક કાર્યવાહીના આદેશની અસર

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 1 : કબૂતરોને ચણ નાખનારા પર ક્રિમિનલ કેસ ફાઈલ કરી એફઆઈઆર કરવામાં આવશે, એવો મુંબઈની વડી અદાલતનો આદેશથી કબૂતરોનું જે થોડું ઘણું ચણ નખાતું હતું તે સંપૂર્ણ બંધ થયું છે. આથી મુંબઈમાં.....