• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

મતદાર યાદીઓમાં અનિયમિતતાનો દાવો : તપાસ કરવાનો સીઈઓનો આદેશ

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કાર્યાલયે અમરાવતી, પુણે, નાસિક, નાગપુર અને પાલઘર જિલ્લાનાં ચૂંટણી કાર્યાલયોને મતદાર યાદીમાં `િવસંગતતાઓ' અંગે વિપક્ષી પક્ષોની ફરિયાદોની સંપૂર્ણ તપાસ કરવા અને વિગતવાર અહેવાલો તાત્કાલિક.....