• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

ટ્રમ્પ સામે લાખો લોકો રસ્તા પર

વોશિંગ્ટન, તા. 19 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સૌથી મોટું પ્રદર્શન થયું હતું. દેશનાં વિવિધ શહેરોમાં 2600થી વધુ રેલી કઢાઇ હતી, જેમાં 70 લાખથી વધુ દેખાવકાર.....