• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

દિવાળીમાં વતન જતી વખતે ચાલતી ટ્રેનમાંથી ત્રણ પટકાયા, બેનાં મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : બહારગામથી મુંબઈ અને મહારાષ્ટ્રના શહેરોમાં રોજગાર માટે આવેલા લોકો દિવાળી મોટે ભાગે વતનમાં ઊજવે છે, એટલે આ તહેવાર દરમિયાન ટ્રેનોમાં ચિક્કાર ગિરદી થાય છે. શનિવાર અને રવિવારે મુંબઈના......