• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

પાકિસ્તાનને સમર્થન તુર્કી અને અઝરબૈજાનને ભારે પડયું

નવી દિલ્હી, તા. 19 : મે મહિનામાં થયેલા ઓપરેશન સિંદૂર અને બાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ હવે તુર્કી અને અજરબૈજાનમાં ભારતીય પર્યટકોની સંખ્યામાં ભારે કમી આવી છે. બન્ને દેશ દ્વારા ભારત-પાકિસ્તાન.....