• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

દિવાળી રોશની, ડેકોરેશનમાં ચીની માલના દબદબામાં ઘટાડો

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 19 : કંદીલ અને રોશનીના ઝગમગાટ સાથે એલઇડી અને નવીનતમ લાઇટિંગના વધતાં ચલણમાં અત્યાર સુધી રહેલો ચીની માલનો દબદબો આ વખતે પણ વધારે જોવા મળ્યો છે. જોકે, સ્વદેશી અપનાવવાની ઝુંબેશની......