• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

સપાએ રામભક્તો પર ગોળી ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા

દીપોત્સવમાં બોલ્યા મુખ્ય પ્રધાન યોગી 

અયોધ્યા, તા.19 : રામનગરી અયોધ્યામાં રવિવારે (19 ઓક્ટોબર) ઐતિહાસિક દીપોત્સવનું આયોજન થયું છે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. રામ કી પૈડી સહિત સરયૂ તટે......